અમારી “સિક્રેટ ઓફ સાઈબર ફોરેન્સિક” પુસ્તક સામાન્ય યુઝર તેમજ પોલીસ કે અન્ય સરકારી કર્મચારી ને ઉપયોગી થાય એ હેતુ થી સૌપ્રથમ વાર ગુજરાતી ભાષામાં લખેલ છે.
વિષેશ : કોમ્પ્યુટર ફિલ્ડ તેમજ સાઈબર ફોરેન્સિક ફિલ્ડ માં આગળ વધવા માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે
મુખ્ય ટોપિક
1. બેઝીક બ્રાઉઝર ઈન્વેસ્ટીગેશન 2. વેબ બ્રાઉઝર હિસ્ટોરી ઈન્વેસ્ટીગેશન 3. સર્ચિંગ કરેલ વર્ડ ફાઈન્ડીગ 4. વેબ બ્રાઉઝર પાસવર્ડ રિકવરી 5. કેચ ફોલ્ડર સાથે ઈન્ટરનેટ એક્ષ્પ્લોરર 6. પ્રાઇવેટ બ્રાઉઝીંગ ઇન્વેસ્ટીગેશન 7. ગૂગલ ક્રોમ ઈન્વેસ્ટીગેશન 8. મોઝીલા ફાયરફોક્સ ઇન્વેસ્ટીગેશન 9. બ્રાઉઝર ફોરેન્સિક સાથે ઓટોસ્પાય (Autopsy) 10. ટોર બ્રાઉઝર ઇન્વેસ્ટીગેશન | 11. બેઝીક રેમ ડમ્સ ફોરેન્સિક 12. ફેસબુક ઈન્વેસ્ટીગેશન 13. વેબ ઈન્વેસ્ટીગેશન 14. ગૂગલ યુઝર ઈન્વેસ્ટીગેશન 15. ઈમેઈલ ટ્રેસિંગ અને રિપોટિંગ 16. આઈપી ટ્રેસિંગ અને રિપોટિંગ 17. કોલ ડેટા રેકોડ Call Data Record- CDR 18. બેસિક ફેક ન્યુઝ ઈન્વેસ્ટીગેશન 19. સાઈબર ક્રાઈમ અને કાયદો 20. અન્ય ઘણી મહત્વ ની બાબત |